વેદના.

(21)
  • 2.8k
  • 6
  • 963

માનવ વસતીથી દૂર શહેરના છેવાડે લગભગ હજારેક ચોરસ મીટર વિસ્તારમાં પથરાયેલી વિશાળકાય રાજાશાહી હવેલીના દીવાનખંડમાં અંધારી મેઘલી રાતે દર્દભર્યા પણ ઠંડા સ્ત્રી કંઠી ગાયનો ચાલી રહ્યા હતા. જૂમ જૂમ ઢલતી રાત લે કે ચલી મુજે અપને સાથ જૂમ જૂમ ઢલતી રાત, જાણે કહા લે જાયે દર્દ ભરા યે ગીત જે સે સદા દેતી હે ખોઈ હુઈ મંજિલ છોડો પિયા મેરા છોડો હાથ જૂમ જૂમ ઢલતી રાત સકલ બ્રહ્માંડમાંથી પોતાના અસ્તિત્વને વેગળું કરી અશ્રુઓથી ઉભરાતી આંખે હૃદયમાં સંઘરાયેલી યાદોને માનવ તેની વર્તમાન ક્ષણો સાથે તોલી રહ્યો હતો. જાણે આજે તે નિર્ભય હતો સર્વ બંધનોમાંથી મુક્ત હતો. સાથે સાથે અંધકારના ઓથારમાં પોતાના