મિસિંગ-ધી માફિયા સ્ટોરી - ૧૭

(69)
  • 3.9k
  • 9
  • 1.8k

ટ્રેનના ભોપુનો અવાજ અથડાઈ અથડાઈ ને આવી રહ્યો હતો. હજુ  ત્યાં ખુરશી પાસે લોહીના ડાઘ હતા. અંધારું ઓરડું હતું.  ત્યાં એક કાળા પડછાયાએ દસ્તક દીધી, તે કઈ શોધી રહ્યો હતો."બોસ, તને અહીં આવવાની તસ્દી લીધી, હુકમ કરત તો હું જ ત્યાં આવી ગયો હોત..""તારું કઈ કામ નથી, તું થોડી વાર બહાર જા, મારે આ જગ્યા જોવી છે.""શુ થયું બોસ?""તને બહુ પંચાયત સુજે છે? તને હંમેશા હમેશા માટે જિંદગીથી રજા જોઈએ છે?""ભૂલ થઈ ગઈ, માફી માફી..." કહેતા તે કરગરવા લાગ્યો...કઈ તો એવું હતું. જે મારા વિરુદ્ધ સડયત્રં થઈ રહ્યું છે. તેની સાબિત આપે! મેં જ પાળીને મોટો કર્યો, આજે મને જ