રીવ્યુ ઓફ ઠાકરે

(56)
  • 1.8k
  • 21
  • 783

                           રિવ્યુ ઓફ ઠાકરેદોસ્તો આજે હું રીવ્યુ કરીશ હિન્દૂ હૃદય સમ્રાટ અને શિવ સેના સુપ્રીમો એવાં બાલસાહેબ ઠાકરેનાં જીવન ને રજૂ કરતી ફિલ્મ ઠાકરે વિશે.Writer અને ડિરેકટર:-અભિજીત પણસેપ્રોડ્યુસર:-સંજય રાઉત,viacom 18મ્યુઝિક:-રોહનફિલ્મ ની લંબાઈ:-136 મિનિટ  સ્ટાર કાસ્ટ:-નવાઝુદ્દીન સીદીકિ, અમૃતા રાવ,સુધીર મિશ્રા,રાજેશ ખેરા, અબ્દુલ કાદિર  પ્લોટ:-મરાઠી લોકોનાં હક માટે લડનાર અને હિન્દુત્વ ની વાત ને જાહેરમાં કહેનાર હિન્દૂ હૃદય સમ્રાટ અને શિવસેના સુપ્રીમો એવાં બાલાસાહેબ ઠાકરે નાં જીવન ને રજૂ કરતી આ એક બાયોપિક છે.    સ્ટોરી લાઈન:-ફિલ્મની સ્ટોરી શરૂ થાય છે ઈસ.1994 માં લખનઉ કોર્ટના એક દ્રશ્યથી જ્યાં બાલાસાહેબને બાબરી