પ્રેમીરાજા દેવચંદ-૬

(66)
  • 4.4k
  • 2
  • 1.9k

અદ્ભૂત વિંટીની પ્રાપ્તી અને દસ વર્ષના આયુષ્યની બાદબાકીની રમતમાં દેવચંદ ફસાયો તો હતો પણ પોતાની જિંદગીથી ખૂબજ ખુશ હતો.   બન્ને ગર્ભવતી્ રાણીઅો બાળ જન્મ આપવાના છેલ્લા દિવસોમાથી પસાર થઇ રહી હતી. રાજા આ દિવસોમાં રાણીઅોની કાળજીપૂર્વક સંભાળ રાખતા હતા. પહેલેથી જ આવનાર ભવિષ્યના વારસદારો માટે રાજાએ ખેરના લાકડાની સુંદર ઝોળી(હિંચકો) બનાવડાવી મુકી હતી.       રાણી દેવબાઇ અને રાણી રૂપવતી સગી બહેન તો હતી અને અેકબીજાને સમજી બન્ને બહેનો સખી બની રહેતી હતી, પણ પ્રેમીરાજા દેવચંદને અેક ડર હતો કે આ બન્ને રાણીઅો વચ્ચે કોઇ દિવસ વેરની દિવાલ ઉભી તો નહિં થાય પણ કદાચ બાળકોના કારણે દિવાલ ઉભી  થાય તે