બ્લેક આઈ પાર્ટ 3

(136)
  • 4.3k
  • 21
  • 2.1k

બ્લેક આઈ - ૩ આગળ ના પાર્ટ માં જોયું તેમ હવે દ્રષ્ટિ ને પણ અમર ના એક્સીડંટ વિશે જાણ થઇ ગઈ હતી. દ્રષ્ટિ તાત્કાલિક ગોવા થી અમદાવાદ આવવા માટે નીકળી ગઈ. તે અમદાવાદ પહોચીને તરત જ રાહુલ એટલે કે અમર ના ફોન માં ફોન કરે છે અને અમર કઈ હોસ્પિટલ માં છે તેનું એડ્રેસ લઈને એરપોર્ટથી સીધી ટેકક્ષી કરીને હોસ્પિટલે જાય છે . આ બાજુ રાહુલ અને અમર ના માતા પિતા હોસ્પિટલ માં જ હોય છે. દ્રષ્ટિ