પસ્તાવો અને પશ્ચાતાપ ભાગ-૨

(46)
  • 3.8k
  • 3
  • 2k

             ( આ વાર્તાના પહેલા ભાગમાં આપણે જોયું કે વિધવા રાધાબહેન તકલીફો સહન કરીને વિશાલને ભણાવે છે. પ્રોફેસરની નોકરી કરતા વિશાલના લગ્ન મીરા સાથે થાય છે, એ પણ પ્રોફેસર જ છે. રાધાબહેન મીરાને ખૂબ જ સારી રીતે રાખવાનો પ્રયત્ન કરે છે, પણ મીરાને તો માત્ર વિશાલ જ દેખાય છે, પરિસ્થિતિ ધીમે ધીમે બગડતી જાય છે.)                                                  હવે આગળ વાંચો.                   થોડા દિવસ પછી એક દિવસ રાધાબહેનના ભજનમંડળની મહિલાઓએ રાધાબહેનને આગ્રહ કરીને તેમના ઘેર ધૂન રખાવી. મીરા કોલેજેથી થાકીને આવેલી હોય અને તેને આરામ થાય એ હેતુથી રાધાબહેને ધૂનનો સમય બપોરનો રાખ્યો, જ્યારે મીરા