રીવ્યુ ઓફ મણિકર્ણીકા the queen of zansi - રીવ્યુ ઓફ મણિકર્ણીકા queen of zansi

(98)
  • 2.3k
  • 2
  • 1k

              રિવ્યુ ઓફ મણિકર્ણીકા..queen of zansiદોસ્તો આજે હું રીવ્યુ કરીશ કંગના રાણાવત ને ઝાંસી કી રાણી લક્ષ્મીબાઈ નાં અવતારમાં રજુ કરતી એક બેનમૂન ફિલ્મ મણિકર્ણીકા ની. ડિરેકટર:-ક્રિશ, કંગના રાણાવતપ્રોડ્યુસર:-ઝી ટેલિવિઝન,કમલ જૈનસ્ટોરી અને સ્ક્રીનપ્લે:-વિજેન્દ્ર પ્રસાદમ્યુઝિક:-શંકર-અહેસાન-લોયફિલ્મ ની લંબાઈ:-148 મિનિટસ્ટાર કાસ્ટ:-કંગના રાણાવત,અંકિતા લોખંડે,ડેની,અતુલ કુલકર્ણી, મોહમ્મદ જીશાન અયુબ, જીશુ સેન ગુપ્તા,રિચાર્ડ કીપ   પ્લોટ:-આ ફિલ્મનો પ્લોટ તો દસ વર્ષનો બાળક પણ જાણતો હશે..ભારત માતા ની મહિલા વિરાંગના એવી મણિકર્ણીકા ની ઝાંસી ની રાણી બનવા સુધી ની દાસ્તાન આ ફિલ્મમાં છે..મેં ઝાંસી નહીં દુંગી કહીને બ્રિટિશરો ને પડકારનાર લક્ષ્મીબાઈનાં જીવન ચરિત્રને રજૂ કરતી આ ફિલ્મ ખરેખર દરેક ભારતીય ને ગર્વ અપાવનારી