મુવી રિવ્યુ - મણીકર્ણિકા

(39)
  • 4.1k
  • 1
  • 1.5k

મણીકર્ણિકા – ન ઐતિહાસિક ન કાલ્પનિક મણીકર્ણિકા એટલેકે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈના જીવન પર આધારિત ફિલ્મ જે માંડમાંડ વિવાદોથી બચીને થિયેટર્સમાં રિલીઝ થઇ છે. ફિલ્મની શરૂઆતમાં બે વાત કહેવામાં આવી છે. આ બે વાતોમાંથી એક વાત એવી છે કે ફિલ્મને એક ઇતિહાસકારે સમર્થન આપ્યું છે અને બીજી વાત એવી છે કે ફિલ્મમાં એ વાર્તાઓને પણ સ્થાન આપવામાં આવ્યું છે જે રાણી લક્ષ્મીબાઈ વિષે વર્ષોથી સાંભળવા મળી છે. ટૂંકમાં ઈતિહાસ અને કથાઓના સંગમથી મણીકર્ણિકા ફિલ્મ બનીને આપણી સમક્ષ પ્રસ્તુત કરવામાં આવી છે એવો દાવો આ ફિલ્મને બનાવનારાઓએ કર્યો છે. મુખ્ય કલાકારો: કંગના રણાવત, જીસ્સુ સેનગુપ્તા, ડેની ડેન્ઝોન્ગ્પા, અંકિતા લોખંડે, રિચર્ડ કીપ,