વિધિની વક્રતા ભાગ ૧

(33.5k)
  • 3.7k
  • 6
  • 1.7k

શામણા ઞામની હદ પૂરી થાય અને કાંતોલ ઞામની સીમની શરૂઆત થાય ત્યાં મેહુલભાઇની નાની એવી ફેક્ટરી આવેલી છે. મેહુલભાઇના ત્રણ સંતાનો.. સાવી, અખિલ અને રૂબલ. ત્રણે ભાઇ બહેનમાં ઞજબનું ટ્યુનીંગ, કંઈપણ થાય નાનાથી નાની અને મોટી બાબત માં હમેશાં અેકબીજાની પડખે ઊભા રહેતા.સાવી સૌથી નાની, અખિલ અને રૂબલ ટ્વિન્સ જનમ્યા....આરતીબેન ને ટ્વિન્સ ડીલીવરી વખતે જેટલી તકલીફ નહોતી થઇ અેનાથી અનેકગણી વધારે સાવીના જન્મ વખતે થઇ...મેહુલભાઇએ તો સાવીના જીવિત જન્મવાની આશા જ છોડી દીધી હતી.....પણ એમના ઞુરુ સત્યેન્દૃનાથ ની ત્રીજા સંતાની ભવિષ્યવાણી પર મેહુલભાઈએ પોતાને અત્યાર સુધી સંભાળી રાખ્યા હતા.... અઢાર કલાકની મથામણ અને