ગાંડો

(74)
  • 4.5k
  • 28
  • 1k

તે કોણ છે... ક્યાંનો છે... તેના ઘર ના કોઈ છે કે નહીં..? તે વિષે અમારા એરિયા મા કોઇ ને કશી જ ખબર નથી... સોસાયટી ના લોકો જે ખાવા પીવા નુ આપે તે ખાઈ લે.. આખો દિવસ આમ થી તેમ આટા મારે રાખે.. રાત્રે ગમે તેના ઘર ની પાસે કે કોઈ ની દુકાન ના ઓટલે સુઈ રહે... તેના નામ ની પણ કોઈ ને ખબર ન હતી.. બસ બધા તેને બાદશાહ કહેતાં. બાદશાહ ને બહુ જ બોલવા જોઇયે આખો દિવસ તેનુ બક બક શરુ ઝ હોય...હુ તેને અવાર નવાર કાંઇક ખાવા નું કે ચા નાસ્તો આપે રાખું.બિચારો અભ્યાગત છે એવી લાગણી થી..મને તે કાયમ