સેલ્ફી ભાગ-10

(349)
  • 5.5k
  • 5
  • 2.9k

સેલ્ફી:-the last photo Paart-10 સાંજ થઈ ગઈ હતી અને સૂરજદાદા પૂર્ણપણે આથમવાની તૈયારીમાં હતાં.. ડેથ આઈલેન્ડ પર રાત મંદ ગતિએ પોતાનું પાથરણ પાથરી રહી હતી.દિવસ ની રોશની કરતાં રાતનો ભયાનક અંધકાર ડર નું બીજું નામ છે એ વાતમાં કોઈ મીનમેખ નહોતો. આઠ મિત્રો નું ગ્રૂપ ડેથ આઈલેન્ડ પર હેંગ આઉટ કરવા આવ્યું હતું જેમાંથી રોબિન નામનાં યુવક ને મૃત હાલતમાં એનાં રૂમમાં જોયાં બાદ એની લાશ અચાનક ગુમ થઈ ગઈ હતી..એ પછી બનેલી ઘટનાઓ રોબિનને જીવિત સાબિત કરતી હતી પણ રોબિન નો કોઈ પત્તો નહોતો..ત્યારબાદ એમની એક મિત્ર કોમલની હત્યા થઈ ગઈ જેની લાશ કારનાં એક્સિડન્ટ પછી