બીઆરટીએસ બસની સફરે ભાગ-૧

  • 2.9k
  • 1
  • 859

#રાણી હું પોતે અમદાવાદમાંથી તમે એક દિવસ બહાર જઈને આવોને તો પણ કઈક ને કઈક તો બદલાયેલું જોવા મળશે જ. મોરબીથી જયારે પણ અમદાવાદ આવું ત્યારે રીક્ષામાંથી મારી નજરો ચારેબાજુ જ ફરતી હોય. ક્યાંક નવું આવી ગયું હોય તો ક્યાંક જુનું હટી ગયું હોય..૫ વર્ષ પહેલા બીઆરટીએસમાં કોલેજ જતી તેમ છતાં આજે માટે અમુક બસના રૂટ જાણવા માટે પર્વને ફોન કરવો પડે. ગોથા ખાઈ જઈએ એના કરતા પૂછી લેવું સારું એવું મને અનુભવમાંથી શીખવા મળ્યું. બીઆરટીએસના કોરીડોરમાં હવે બીઆરટીએસ અને એએમટીએસ એમ બંને બસ દોડવા લાગી. એમાં અમારે એક જ બસ સ્ટેન્ડ પર ઉભા રહેવાનું. એમાં પણ થાક્યા