બિન્દાસ સફર

  • 4k
  • 4
  • 1.3k

મિત્રો,ચાલો હવે ક્યાંક ફરવા જઈએ હવે બોવ કંટાળો આવે છે,થોડો સમય બધા સાથે રઈને મસ્તી-મજાક કરીએ. આવી અમે વાતો કરતા હતા,જોકે આવી વાતો તો અમારે લગભગ ચાલુ જ હોય છે પણ અમને શું ખબર હતી કે આ વખતે આ વાત સાચી થઇ જશે.વાત છે આ ગઈ દિવાળી વખતની,તહેવારમા તો ઘરે ફરવા જવાની વાત કરાય જ નહી,અને એમાં પણ ઉદયની દુકાન અરે બાપા ત્યાં તો દિવાળીમાં તો ફૂલ ઘરાકી હોય એટલે અમે બધા લગભગ આખો દિવસ ત્યાં જ બેસતા કામ કરતા અને મજા કરતા એટલે દિવાળી પછી કઈક નક્કી કરશું એવું બધાયે ભેગા મળી નક્કી કર્યું.દિવાળી બોવ સરસ ગઈ ખુબ મજા