આદર્શ પિતા

(22.3k)
  • 6.4k
  • 5
  • 1.7k

સાઇકલ કમ્પાઉન્ડમાં પાર્ક કરી વિનય ઘર માં આવ્યો.એની મમ્મી રસોડામાંથી બહાર આવે ત્યાં સુધી માંતો વિનય એના રૂમ માં જતો રહ્યો હતો.એની મમ્મી એ બૂમ પાડી"વિનય,નીચે આવ અને જમી લે""ના,મમ્મી ભૂખ નથી" એવો જવાબ વિનય એ એના રૂમ માંથી જ આપી દીધો.આજે વિનય નું 9માં ધોરણ નું પ્રથમ સત્ર નું પરિણામ હતું.એની મમ્મી સમજી ગયી કે વિનય ની ભૂખ ન હોવાનું કારણ ચોક્કસ એનું પરિણામ જ છેએમને વિનય ને પરિણામ અંગે કાંઈ પૂછવા કરતા એકલા જ રૂમ માં રહેવા દીધો અને અનિકેત ભાઈ,વિનય ના પપ્પા ની આવવા ની રાહ જોવા લાગ્યા.અનિકેત ભાઈ શહેર ના જાણીતા સર્જન ડોકટર હતા..આખા સુરત શહેર