એક સાચો બીસનેસમેન કોને કેહવાય ?

(36)
  • 2.1k
  • 3
  • 521

આજે જે સ્ટોરી તમારી સાથે શેર કરી રહ્યો છું એ સત્ય ઘટના પર આધારિત છે. થોડા સમય પેહલા હું એક બિલ્ડર ની ઓફીસ પર ગયો હતો મારા પપ્પા સાથે. મારા પપ્પા બાંધ-કામ ના બીસનેસ સાથે સંકળાયેલા છે એટલે તેમને બિલ્ડર નિ ઓફીસ પર અવાર નવાર જવાનું જ હોય પણ એ દિવસે મારે કોલેજ પર રજા હતી તેથી હું પણ સાથે ગયો હતો. ઓફીસ પર પહોચીને હું સોફા પર બેઠો અને મારા પપ્પા અને એ બિલ્ડર વાતો કરવા લાગ્યા. થોડો સમય પસાર થયો ત્યાં જ એક વ્યક્તિ ઓફીસ માં પ્રવેશ્યો અને આવી ને એ બિલ્ડર ને કેહવા લાગ્યો કે “જુઓ સર