મિસિંગ-ધી માફિયા સ્ટોરી - 16

(74)
  • 3.8k
  • 5
  • 2k

" મેં તને પેહલા જ કહ્યું હતું. રવિ સાથે ફક્ત મિત્રતા રાખજે, રવિ મને જેટલો ભોળો દેખાય છે. તેટલો લાગતો નથી...""પપ્પા આ વાત તમે કહી રહ્યા છો?" જાનકીએ કહ્યું."મેં તારાથી ઘણી બધી વાત છુપાવી છે. મોકો મળ્યો તો તને આજે રવિની હકીકતથી પણ વાકેફ કરાવું,તેણે આપણી ઓફિસમાંથી પાંચ લાખ રૂપિયાની ચોરી કરી હતી.""તો તમે મને કહ્યું કેમ નહિ?""ફક્ત એટલે કે તે તારો મિત્ર હતો.જો રવિને લીધે તારી હાલત શુ થઈ છે. ""પપ્પા આમાં રવિનો શુ વાંક ગુનો?"મારી મમ્મી હું જ્યારે નાની હતી. ત્યારે જ ભગવાનને ઘરે જતી રહી હતી. પણ મારા મમ્મી અને મારા પપ્પા બને ગણું તો તે એક