સાહેબ વેપારીઓ ઘણા સમયથી અરજીઓ તો કરી જ રહ્યા છે અને એમના એરીયા મા દરોજ ટોટલ પાંચ દૂઘ ની થેલી ઓછી મળે છે” ઘણા સમય થી આ ફરીઆદ ચાલી રહી હતી અને આ બાબત ત્યા કામ કરતા મૌલીત્ય કુંકાટ ના ટેબલ પર આવી હતી.એકના એક વેપારીઓ એ ૧૦-૧૨ વાર ફરીઆદ કરી હતી . મૌલીત્ય કુંકાટ