વિષાદ યોગ- પ્રકરણ - 7

(207)
  • 8k
  • 9
  • 5.1k

પ્રસ્તાવના:- જિંદગી ક્યારેક માણસ સાથે એવા ખેલ ખેલે છે કે માણસ માત્ર પ્યાદું બની રહી જાય છે. જિંદગી ક્યારેક રંગમંચ કરતા પણ રોમાંચક મોડ પર આવી જાય છે અને માણસે સ્વપ્નમાં પણ ન ધારેલી પરિસ્થિતિ સર્જાય છે. જિંદગીના રંગમંચ પર જ્યારે પડદો ઉંચકાય છે ત્યારે તેની પાછળના ચહેરા જોઇને માણસ ચક્કર ખાય જાય છે. આવી જ એક જિંદગી જીવનાર યુવાન નિશિથની આ કથા છે જેમાં સસ્પેંસ છે, ક્રાઇમ છે અને દિલને ધડકાવી દે તેવું થ્રીલ પણ છે. તો મિત્રો ચાલો આ રોમાંચક સફરમાં ફરીથી આગળ વધીએ. ‌‌‌‌‌‌‌‌‌_______________________________________________________________________ કશિશ કૉલેજ પહોંચી ત્યારે પ્રશાંત, સમીર અને નૈના તેની રોજની જગ્યા પર ઊભા