નિર્ણય.

(47)
  • 2.2k
  • 2
  • 820

સોના ...  ગુજરાત ના નાનકડા એવા સુંદરપુર ગામ ની સોના.નામ ની જેમ જ કંચન વરણી કાયા રૂપ અને ગુણ નો સમન્વય,તો સાથે જ ખૂબજ ઓછાં પ્રમાણમાં જોવા મળતો લક્ષ્મી અને સરસ્વતીનો સંગમ અનેે એ સંગમ સ્થાન સોના હતી. ગામના મુખીની એકમાત્ર દીકરી, સંસ્કાર અને કામકાજમાં અવ્વલ સોના, ગામની શાળામાં ભણ્યા બાદ સાહિત્યના વિષયોો ભણવા નજીકના શહેર ની કોલેજમાં જતી.     શહેરની કોલેજમાં ભણવા છતાં, આજકાલની આછલકાઈ ની એકમાત્ર જલક પણ સોના મા નહીં આવી. ગામ થી કોલેજ અને ફરી સાંજે બસમાં પાછી  આવીને તુરંત જ ગામના નાના બાળકો અનેેેે અશિક્ષિત ઘરડાઓને અક્ષર જ્ઞાન આપવું એ સોનાનો પ્રિય નિત્યક્રમ હતો અને ત્યારબાદ રાત