૨૨ સિંગલ - ૨૨

(19)
  • 3.3k
  • 2
  • 1.4k

૨૨ સિંગલ ભાગ ૨૨ “જય ગણેશ,મમ્મા.....” “જય ગણેશ બેટા...”. “મારો ગણેશ ઉઠ્યો.” હર્ષની મમ્મી ફોન પર વાત કરતા બોલી. “હા, આ જ ટાઇમ છે. જો કે આ તો હજી વહેલું કહેવાય. હજી તો ખાલી ૯ જ વાગ્યા છે. રાતે બધા ભક્તો ના કામ પુરા કરે પછી સુઈ જવાય ને.” હર્ષ આ વાત સાંભળીને મનમાં ને મનમાં જ ધુઆપૂવા થઇ ગયો પણ કઈ ના બોલ્યો. ફોન પતાવીને હર્ષની મમ્મી કીચન માં આવી જ્યાં હર્ષ બ્રશ કરતો ઉભો હતો. “દુધ બનાવું કે ચા?” “ઝેર.” હર્ષ મોઢું ચડાવતા બોલ્યો. “ના, એ તો તારા પપ્પા માટે છે.” હર્ષની મમ્મી એ જવાબ