ત્રિભુવન ભાગ ૨

  • 5k
  • 1
  • 1.2k

પણ રાજાની આજ્ઞા છે, એટલે બોલવું તો પડે.ધુર્જતી વાણીએ કહ્યું કે આપણા રાજ્ય માટે દુખદ સમાચાર છે. દુખદ સમાચાર ? રાજા કહે એવું તે શુ બન્યું ,જલદી બોલ .ગુપત્ચર કહે છે ,સ્વામી આપણા રાજ્ય પર કળી નામનો રાજા ચડાઈ કરવાનો છે .એ વાત સાંભળી રાજન ચકિત થાય છે.એ વિચારે છે કે એની પાસે અત્યારે પુરા હથિયારો નથી ,અને સેન્ય પણ ઓછું છે. તેમ છતાં તે તેનો સામનો કરવા ,વિચાર કરતો હોય છે . ત્યારે વિશ્વાસ નામનો સેનાપતિ કહે છે .આપણી પાસે સેન્ય નથી તો શું થયું, આપણે યુક્તિ દ્વારા યુદ્ધ લડી લેશું .એ સાભળી રાજન ને થોડા અંશે સાંત્વના