હિંગ વાળા બા

(18)
  • 4.2k
  • 3
  • 1k

* " હિંગ વાળા બા "* # વાતાઁ...... રોજ સવારે હૂં ચાલવા જવુ પણ મારે કોઈ નક્કી ના હોય મન થાય એ દિશામાં આગળ ચાલુ આજે હું કાંસ પર ચાલવા ગઈ તો સુમનેશ્ચર મહાદેવ મંદિરની બહાર બાંકઙા પર એક બા બેઠા હતા થેલી લઇ હું મંદિર બહાર થી પગે લાગી. બા કહે બેટા હિંગ લેવી છે??? પહેલા તો મે ના પાડી પછી એમનુ મો અને પહેરવેશ જોઈ દયા આવી. હું ચાલવા જવુ એટલે રૂપિયા તો બહુ હોય નહિં મારી પાસે પણ આજે બસો રૂપિયા હતા. મેં કહ્યું શું ભાવ છે હિંગ??? બા કહે પીસ્તાલીસ રૂપિયા નુ એક પેકેટ. મેં કહ્યું બા તમારે આ ઊંમરે