સેલ્ફી:-the last photo Paart-6 【કોલેજ મિત્રો નું એક ગ્રૂપ આનાકાની પછી ડેથ આઈલેન્ડ જવા રવાના થાય છે.હવેલી માં પહોંચ્યા બાદ ત્યાંના નોકર દામુ અને બાલુ દ્વારા એમની સારી ખાતીરદારી કરાય છે..એ લોકો નાં રાતે સુઈ ગયાં બાદ કોઈ વ્યક્તિ આવીને ટેલિફોન લાઈન નો કેબલ કાપી જાય છે..બીજાં દિવસે બધાં મોહિની નદીનું ઉદગમ સ્થળ જોઈને પાછાં આવે છે.જમીને બધાં જ્યારે સુઈ જાય છે ત્યારે પેલો ટેલિફોન લાઈન કાપનારો માણસ આવીને રોબિન નાં રૂમની આગળ આવીને ઉભો રહે છે..હવે વાંચો આગળ】 બીજાં દિવસની રાત પણ પસાર થઈ ગઈ હતી..એક પછી એક દૈનિક ક્રિયા પતાવી બધાં આવીને બ્રેકફાસ્ટ ટેબલ પર