સડકની સુવાસ

(20)
  • 3k
  • 2
  • 1.3k

એસ.જી હાઈવે પકવાન ચાર રસ્તાથી ઇસ્કૉન બ્રિજ સુધીના રસ્તા પર યંગસ્ટર્સ જાત જાતના ડિઓડરન્ટ લગાવી, પોતાની ગઁઘને છુપાવી, જેને જ્યાં જગ્યા મળી ત્યાં વિહીકલ પર, ફૂટપાથ પર બેસીને ટોળ ટપ્પા કરતા હતા. કેટલાક ઈન્ટેલેક્ચ્યુઅલ્સ facebook પર કેટલી likes મળી, આજે શાહરૂખ અને સલમાને શું ટ્વિટ કર્યું અને ઇન્સ્ટાગ્રામ પર આલિયાએ-કેટરિનાએ કયો ફોટો અપલોડ કર્યો, સિરિયલમાં ઈશિતા, ઝોયા ઝારા, નૈના ,નાગીન એ શું પહેર્યું હતું અને એમનું હવે શું થશે? એવી ફૂલિશ વાતોમાં મસ્ત હતા, તો કેટલાક પોતાના મોબાઈલમાં ગેમ રમતાં હતા, તો કેટલાક લોકો ટોળે વળીને એકબીજા સાથે વાત કરવાના બદલે ludo રમી રહ્યા હતા. ત્યાંજ ઈસ્કોન બાજુથી એક બાઇક