આઈ પ્રોમિસ

(27)
  • 3.9k
  • 3
  • 1.2k

મને એકવાર ચાન્સ આપ. આજ પછી ક્યારેય તારી જોડે આવી રીતે નહિ વર્તું, I Promise! વિપુલે જ્હાનવીને કીધું. ચાલ, તને ચાન્સ આપી પણ દઉં, તોય મારે તારો વિશ્વાસ કેવી રીતે કરવાનો? મને ચાન્સ તો આપ, જો હું બીજીવાર પણ તને ખુશ નાં રાખી શક્યો તો મને ત્રીજો ચાન્સ ના આપતી, બસ? વિપુલ અને જ્હાનવી કલાસમેટ હતા, એમ.બી.એ. કોલેજમાં. ભણવાની બાબતમાં બંને હોશિયાર, આવડતવાળા અને મહેનતુ. જ્હાનવી દેખાવડી હતી તો સામી તરફ વિપુલ પણ કંઈ ઓછો હેન્ડસમ નહોતો. બંનેને એકબીજાનો સાથ ગમતો હતો. જ્હાનવી તો વિપુલને દિલ ફાડીને ચાહતી હતી, કદાચ વિપુલ પણ. પણ વિપુલ પોતાની દિલની વાત ખુલીને કહી નહોતો શકતો, એને એનો