ધ અેક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર - THE ACCIDENTAL PRIME MINISTER

(41)
  • 3.1k
  • 905

THE ACCIDENTAL PRIME MINISTERફિલ્મ મનમોહન સિંહ કરતા સંજય બારુની વધારે લાગે છે.અનુપમ ખેર જે આ ફિલ્મમાં વડા પ્રધાન મનમોહન સિંહનો રોલ કરી રહ્યા છે,કોપી કરવાની ખુબ મહેનત કરી છે.હાથ હલાવો,બોલવુ,ચાલવુ અાવી બધી બાબતોમા ધ્યાન અપાયુ છે,થોડુ અોવર લાગે પણ વાર્તા આગળ વધતા ગમશે.સંજય બારુનો રોલ અક્ષય ખન્ના કરે છે.સંજય બારુઅે અક્ષય ખન્નાનો રોલ સારી રીતે કર્યો છે.સંજય બારુ ભુતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના મિડીયા સલહાકાર હતા,તેમણે મનમોહન સિંહને ધ્યાનમાં રાખીને પુસ્તક લખ્યુ"THE ACCIDENTAL PRIME MINISTER"ફિલ્મમાં બતાવ્યા અનુસાર આ બુક લોન્ચ થયા પછી મનમોહન સિંગ સંજય બારુને મળવા માગતા નથી.મુખ્ય કલાકાર-અનુપમ ખેર,અક્ષય ખન્ના,વિપિન શર્મા,સુઝાન બર્નેટનિર્દેશક -વિજય રત્નાકાર ગુટ્ટેલેખક-સંજય બ‍ારુપ્રોડક્શન - પેન ઈન્ડિયા