૨૨ સિંગલ - ૨૧

(17)
  • 3.6k
  • 2
  • 1.5k

૨૨ સિંગલ ભાગ ૨૧ અનુ અને અક્ષત ની રીલેશનશીપ ને પાંચ વર્ષ પુરા થયાની ખુશીમાં બંને એ એક દિવસ બહાર ફરવા જવાનો પ્રોગ્રામ બનાવ્યો. ‘બેગાની સાદી મેં અબ્દુલ્લા દિવાના’ એમ હર્ષ પણ આ પ્લાન માં ગોઠવાઈ ગયો. અક્ષત પહેલા તો બહુ ગુસ્સે થયો પણ અનુ એ એને સમજાવી દીધો. ફરવા જવાના દિવસે નક્કી કરેલી જગ્યા એ ત્રણે ભેગા થયા. ત્યાં અક્ષત ને હર્ષ ફરી લડવા લાગ્યા. અક્ષત (હર્ષને) : “આટલા બધા બેગ લઈને કેમ આવ્યો?” હર્ષ : “બે જ છે.” અક્ષત : “હા પણ બે કેમ? તું ચાર દિવસે તો એક કપડા બદલે છે. આજે એક જ દિવસ