“સ્પેશ સુટ “ – અવકાશ યાત્રી નો જીવન રક્ષક

(11)
  • 4.5k
  • 1
  • 1.3k

“સ્પેશ સુટ “ – અવકાશ યાત્રી નો જીવન રક્ષક “space is final frontier", અવકાશ, બ્રમ્હાંડ અનંત છે અને કાળા માથાના માનવીને બ્રહ્માંડ ના રહસ્યો નો તાગ મેળવવાની અનોખી ખેલછા છે.હજારો વર્ષોથી માનવી અવકાશને આંબવાના અભરખા રાખે છે અને તેના માટે અથાગ પ્રયત્નો કરી રહેલ