સેલ્ફી ભાગ-4

(345)
  • 5.9k
  • 8
  • 3.1k

સેલ્ફી:-the last photo Paart-4 【કોલેજ મિત્રો નું એક ગ્રૂપ આનાકાની પછી ડેથ આઈલેન્ડ જવા રવાના થાય છે..ત્યાં જવાની અને રહેવાની બધી વ્યવસ્થા રોહને કરેલી હોય છે..ચંદનપુર દરિયાકિનારેથી જહાજમાં બેસી એ લોકો ટાપુ પર પહોંચી જાય છે..એ લોકો માટે રહેવાની સગવડ કરાઈ હતી એ હવેલી તરફ આવતી વખતે રોહન ની કાર સાથે એક વરુ અથડાઈને મૃત્યુ પામે છે પણ એની લાશ કોઈને દેખાતી નથી...હવે વાંચો આગળ】 હવેલી પહોંચતા જ બધાં મિત્રો એક પછી એક કારમાંથી નીચે ઉતરે છે..રોહન કાર નાં હોર્ન ને બે ત્રણ વાર વગાડે છે..હોર્ન વાગતાં ની સાથે જ એક ચાલીસેક વર્ષનો વ્યક્તિ અને એક પચ્ચીસ