વેનિસનો વેપારી

(19)
  • 6.4k
  • 7
  • 1.5k

એન્ટોનિયો વેનિસનો સમૃદ્ધ અને ધનવાન વેપારી હતો. તેના જહાજો લગભગ દરેક સમુદ્ર પર હતા. તેણે પોર્ટુગલ, મેક્સિકો, ઇંગ્લેન્ડ અને ભારત સાથે વેપાર કર્યો હતો. તેના ધનદોલત પર ગૌરવ હોવા છતાં, તે તેમની સાથે ખૂબ ઉદાર હતો, અને તેમના મિત્રોની ઇચ્છાઓને પૂરી કરવામાં તેમને આનંદ થતો હતો. જેમાં તેનો ખાસ અંગત મિત્ર બસેનિયો હતો.