ખેત મજુરનો દિકરો બન્યો ભાઇનો વિશ્વાસુ સાથી ભાગ - ૬

(73)
  • 4k
  • 5
  • 1.9k

ઘરે ગયો એટલે તેન બોક્સને સોફાની નજીકમાં પડેલા કાચના ટેબરલ પર મૂક્યુ. થોડી જ વારમાં તેના બધા જ માણસો પણ ભેગા થઇ ગયા હતા. સ્વયમને બોક્સ ખોલ્યું તેમાંથી એક પેન ડ્રાઇવ નિકળી. સ્વયમને પેન ડ્રાઇવ ટીવીમાં લગાવવાના આદેશ કર્યો અને ટીવી ચાલુ કર્યુ. ટીવીના રીમોર્ટમાં કમાન્ડ આપતાની સાથે જ પેન ડ્રાઇવમાં રહેલો વીડિયો પ્લે થવા લાગ્યો. જેમાં રાકાભાઇની હત્યાની સોપારી લેનાર કેટલાક લોકો દેખાતા હતા. તેમની સાથે વાત કરનાર વ્યક્તિ મિત્તલ જ હોવાનું તેના અવાજ પરથી લાગ્યું. મિત્તલ તેમને હત્યા કેવી રીતે કરવી તેની માહિતી આપી રહી હતી. તેવામાં જ વીડિયોમાં રૂમનો દરવાજે ખૂલવાનો અવાજ આવ્યો. તેમાંથી એક વ્યક્તિ રૂમમાં આવી