મિસ્ટીરીયસ ગર્લ રહસ્યમય વાર્તા ૧

(92)
  • 6.2k
  • 12
  • 2.4k

[મિસ્ટ્રી શબ્દ નો અર્થ રહસ્યમય એવું થાય છે પણ આપણે કોઈ છુપાયેલા ખજાનાના વિશે તો વાત નથી કરવાની કે કોઈ જૂના પડેલા કેસને સાબિત કરવો નથી. આપના બધા ના જીવન મા અલગ અલગ વ્યક્તિત્વ ની વ્યક્તિ આપણી જિંદગીમાં આવે છે. અને જતા રહે છે જે ક્યારેક આપણા માટે મિસ્ટ્રી બનીને રહી જાય છે.] દરિયો આમ તો બધાને અતિશય પ્રિય હોય છે કોઈને તેમાં નાહવુ ગમે તો કોઈને તેમાં પગના પડીયા ડુબાડી દરિયા ના મોજા ઓને તોડવામાં મજા આવતી હોય,તો ક્યારેક દરિયા ની સેર કરવાની. પણ ઉદધિ અત્યારે ઘણું બધું સહન કરી રહ્યો છે આપણે એને પ્રદુષણ રૂપી ઝેર પીવડાવીએ છીએ