પૃથ્વી:એક અધૂરી પ્રેમ કથા ભાગ-11

(162)
  • 5.4k
  • 4
  • 2.9k

અવિનાશે સૌથી આખરી પ્રાણ હરણ શક્તિ નો ઉપયોગ કરવા માટે હાથ ઉગામ્યો, ત્યાં પાછળ થી સુસવાટા મારતા વાવજોડા ની જેમ પૃથ્વી એ અવિનાશ ને પકડી ને દૂર ઝાડીયો માં ફેંકી દીધો. એ તરત સ્વરલેખા પાસે પહોચ્યો , સ્વરેલખા અર્ધ ચેતન અવસ્થા માં પડ્યા હતા. એણે સ્વરલેખા ને ઉઠાવી એક ઝાડ ના ટેકા પર બેસાડયા, એટલામાં વીરસિંગ ત્યાં આવી પહોચ્યા એમને સ્વરલેખા ને સંભાળ્યા. અવિનાશ પાછો ઊભો થઈ આવ્યો . અવિનાશ : This is cheating man. સામે થી વાર કર જો મર્દ હોય તો. પૃથ્વી : તારા જેવા લોકો માટે તારા જેવુ જ થવું પડે છે. અવિનાશ : I am very