કાના-વેલા

(19)
  • 4.3k
  • 6
  • 746

રાજસ્થાનનાં મારવાડ પ્રદેશની સત્ય ઘટના રાજસ્થાનનાં દક્ષિણ-પશ્ચિમ ભુ-ભાગમાં આવેલો અડધો સૂકો અને અડધો લીલો રણ વિસ્તાર ધરાવતો પ્રદેશ એટલે મારવાડ. નાના-મોટા સંખ્યાબંધ રેતીનાં ટીંબા અને ધોરાઓના કારણે આ પ્રદેશને " ધરતી ધોરા રી " પણ કહેવાય, તો સ્થાનિક પ્રજા તેને " મરુધરા " તરીકે પણ ઓળખાવે. વેપારી કૌશલ્ય તો તેમનાં રગ-રગમાં લોહીની જેમ વહે. અહીંના મારવાડી લોકોને અન્ય પ્રજા ભલે કંજૂસ કહે પણ મારવાડમાં તેમના ઘરના દરવાજાનો મજાગરો અજાણ્યા માટે મધરાતે પણ કચુક અવાજ કરતો ખુલે અને પ્રેમભર્યા સ્વરમાં લહેકા