લીના

(19)
  • 3.5k
  • 1
  • 1.1k

* " લીના "*વાતાઁ........ લીના ત્રણ ભાઈ ઓ થી નાની હતી એના જન્મ પછી એક જ વષઁ મા એના પિતા અકસ્માત મા ગુજરી ગયા હતા . ઘર નો માહોલ એવો હતો કે કોન કોને સંભાળે. સગા વહાલા તો બે ચાર દિવસ આવી ને જતા રહ્યા. લીના ની મમ્મી એ નોકરી ચાલુ કરી છોકરાઓ ને ભણાવ્યા પોતે દુઃખ સહન કરી છોકરાઓ માટે જીવતી કે કાલે સુખ આવશે. મોટા છોકરા એ દશ ધોરણ પછી નોકરી ચાલુ કરી અને પરિવાર મા મદદ કરતો કે જેથી બીજા ભાઈઓ અને લીના ભણી શકે આમ દિવસો અને વર્ષ પસાર થતા રહ્યા. એક દિવસ મોટો દિકરો ઘરે આવ્યો સાથે એક છોકરી