જયવન્તિ 'એક સ્ત્રી ચરિત્ર' - જયવન્તિ

(26)
  • 5.8k
  • 4
  • 1.4k

(પ્રસ્તાવના:: આ વાર્તા સમૂહો સોમવંશ અથવા યદૂવંશનાં ઉદભવ અને તેમને લગતી સ્ત્રીઓનાં બલિદાનની અમર કથાઓ છે. જે હુ તમારી સમક્ષ એક સરળ રુપમા રજુ કરવા જઇ રહ્યો છું. આ વાર્તા કોઇપણ ધર્મ જાતી કે સંપ્રદાયને ઠેસ પહોંચાડતી નથી, ઉપરાંત ,આ વાર્તા હિન્દૂ ધર્મ શાસ્ત્રોનાં અવિરત સ્ત્રી બલિદાનને દર્શાવતી એક કથા કે ધર્મગાથા છે.) પ્રકરણ ૧ અમરાવતિમાં આપનું સ્વાગત છે. પૃથ્વીનાં ઉતર ધ્રુવમા આવેલા સુંમેરું પર્વતની પેલે પાર શ્વેતવાદળો તેમજ રંગીન મેઘ-ધનુષ્યથી સુશોભિત થતુ આ અમરાવતિ એટલેજ સ્વર્ગ. શહેરની મધ્યમા , મહારાજ ઇન્દ્રનો રાજ દરબાર સૌથી ઉંચા શિખરનાં કળશ વડે શહેરની સમૃદ્ધિ દર્શાવતો રહે છે. હા આ એ