ગોસ્ટ પરેન્ક - 2

(58)
  • 4.6k
  • 2
  • 1.5k

" ચેતનને પણ કઈ લોલીપોપ આપી જ દિધો લાગે છે. આ વિવલાએ..."" ગાઇસ ગાઇસ કોઈ રસ્તા પરથી આવી રહ્યું છે. પણ તેની પાસે કાર છે."પૂજાએ કહ્યું.સંજના દિવાર પર મકડીની જેમ ચાર પગે ચક્રરાંસનમાં બેઠેલી જોઈને કોઈને પણ હાર્ડએટેક  આવી જાય! તેનો કસરતી શરીર તેની આશન કરવાની આદત તેને લાંબા સમય સુધી આવું કરવા માટે મદદ કરતા હતા."પણ તેની પાસે કાર છે." મનું બોલ્યો.."કઈ વાંધો નહિ, આપણે એ રિતે રસ્તામાંથી પસાર થઈ જવાનું કે તે ની નજરમાં આવી જવાય, એને તે ડરી પણ જાય! સામેના કેમરમાંથી સરસ મજાનું દ્રશ્ય આપણા કેમરામેન લઈ લેશે તેની ચિંતા નહિ કર..." રવિને કહ્યું." આ બહુ અઘરું