તારી સાથેની પ્રીત

  • 3.8k
  • 2
  • 1.2k

તારી સાથેની પ્રીત,વર્ષોથી સંઘરીને રાખી છે ,એક પછી એક વર્ષોવીતતા રહ્યા છે નેઆપણી પ્રીત પણએટલી જ ઘૂંટાતી ગઈ છેપહેલો દિવસ યાદ છે તને ?આપણે મળેલા?એ પછીના આટલા વર્ષોતને સ્મૃતિમાં રાખીનેહું સચવાતી રહીઅનેહવેઆપણી આ જૂની પ્રીતને નવી કૂંપળો ફૂટી રહી છે .. આ કૂંપળ