ઇજ્જતના રખોપા ( ભાગ - 2)

(40)
  • 3.3k
  • 5
  • 1.5k

રિક્ષાવાળો ભાઇ મે દોરેલા પાટા પર બરાબર ચાલી રહ્યો હતો.. રિક્ષાવાળા ભાઇએ વાત-વાતમાં પહેલા મારો ચેહરો જોયો અને પછી, તેને અરીશાને સહેજ જુકાવી અમિતનો ચહેરો જોયો.. અમિતનો ચહેરો જોતા બોલ્યો: બસ ભાઇ ઇસ ભાઇ કી તરહી ચિકની લગ રહી થી...ભાઇ વો જીસકે સાથ ભાગી ઉનકે તો ભાગ હી ખુલ ગએ..સમજો ત્યા અમિતનો પિત્તો ગયો, “ અલા એ રિક્ષા ઉભી રાખ, એની સાથે તારા ભાગ પણ ખોલી નાખું...સાલા તારી બેનને પણ આમ જ જોતો હશેને.? . ઉભી રાખ રિક્ષા.... મે અમિતનો હાથ દબાવતા કહ્યું. “અમિત શું કરે છે ? આ ભાઇ પાસેથી જ તારી બહેનની બાતમી મળશે..શાંત પડ હવે.... ત્યાં રિક્ષાવાળા ભાઇ અમિતની માફી માંગવા લાગ્યોં : “સૉરી ! ભાઇ હમને અણજાણેમે આપકી બહેન કે બારે મે અનાબ‌-સનાબ બક દીયા.. પર કયા કરે હમે થોડી પતાથી કે વો...