પ્રેમીરાજા દેવચંદ-૫

(65)
  • 4.2k
  • 6
  • 1.9k

પ્રેમીરાજા દેવચંદ-૫       બે રાણીઅો અને ચમત્કારી વિંટી પ્રાપ્ત થયાની સાથે રાજ મહેલમાં જાણે મેઘધનુષનાં સાત રંગો પુરા થયા હોય તેવી નગરીમાં લાગતી હતી પણ સૌને સુંદર લાગતી આ સોનગીર નગરીમાં ખાલી રાજાને કશી ખોટ લાગતી હતી અને તે સંતાનની ખોટ હતી.        પ્રેમીરાજા દેવચંદના પ્રેમભર્યાં દિવસો વિતતા ગયા,રાજાને મહેલમાં ને મહેલમાં કંટાળો લાગવા લાગ્યો હતો. રાજા વિચારતો હતો કે ક્યાંક રાણીઅો સાથે મહારાષ્ટ્રના મિત્ર રાજા છે ત્યાં ફરી આવું સાથે સાથે રાણીઅોને પણ ફરાવી લાવું આ પ્રમાણે વિચારી રાજા રાણીઅો સાથે મહારાષ્ટ્રનાં રાજાને ત્યાં જવા રવાના થયો. જતાં જતાં મહારાષ્ટ્રની સરહદનાં ડુંગરો પાસે પહોંચી રાજાઅે અચાનક ઘોડાગાડીને થોભાવવા