રહસ્યમય પેઇન્ટિંગ

(88)
  • 2.4k
  • 6
  • 804

રહસ્યમય પેઇન્ટિંગ…(વાત એક પેઇન્ટિંગ પાછળનાં દર્દભર્યા રહસ્યની)       પ્રીતિ આજે મનોમન ખૂબ જ ખુશ હતી, કારણ કે આજે તેની પોતાના પરિવાર સાથેના સંઘર્ષમાં પોતાની જીત થઈ હતી, પ્રીતિને આનંદ પોતાના પરિવાર જનોને હરાવવાનો હતો જ નહીં પરંતુ આનંદ એ બાબતનો હતો કે સખત અને આકરી મહેનત અને અથાગ પ્રયત્નોના અંતે પ્રીતિ પોતાના પરિવાર જનોને પોતાના માટે શું યોગ્ય છે, તે સમજાવવામાં સફળ રહી હતી.       પ્રીતિએ ધોરણ 12માં 70 ℅ આવેલ હતાં, અને પોતાને એવી ઈચ્છા હતી કે પોતે બાયોલોજી સાથે બી.એસ.સી કરે, પરંતુ તેના પરિવારે તેના માટે કાંઈક અલગ જ વિચારેલ હતું, પરંતુ તેના પરિવારવાળા માનતા હતા કે છોકરીને 12માં ધોરણ