સિનેમાઘર

(13)
  • 3.2k
  • 2
  • 906

સિનેમાઘર ******* એય સંતોષ ચાલને, જમી લેને, જો અગિયાર વાગી ગયા છે. ક્યારથી કહું છું... જમી લે..... જમી લે.... મને પણ ભૂખ લાગી છે. હવે રાહ ના જોવડાવીશ... સંતોષે આ મોલમાં પ્રથમ મોહનભાઈના સર્વિસ સેન્ટરમાં, સર્વિસ બોય તરીકે નોકરી જોઈન્ટ કરી હતી. કામ આખા દિવસનું રહેતું. આખો દિવસ સર્વિસ સેન્ટરના કોલ પ્રમાણે જુદી જુદી જગ્યાએ સર્વિસ આપવા દોડવું પડતું અને તે પણ તાપ તડકામાં. એને એ કામમાં મઝા નહિ પડી, પરંતુ એજ મોલમાં વોચમેનની જગ્યા ખાલી હોવાથી, તેણે મોહનભાઈની નોકરી છોડી દીધી અને વોચમેન તરીકે નોકરી કરવાનું નક્કી કર્યું. રાત્રિની નોકરી, નહિ તાપ તડકામાં રખડવાનું કે બીજી કોઈ દોડધામ,