ડિયર પપ્પા

(13)
  • 3.6k
  • 1
  • 892

ડિયર પપ્પા આમ તો અત્યાર સુધી ૨૩ વર્ષ માં મેં એક પણ વસ્તુ ની જીદ તમારી પાસે નથી કરી કેમકે મને ખબર હતી કે મારા પપ્પા દિવસ રાત એક કરી બધાં માટે પૈસા કમાઈ છે અને એટલે જ મેં ક્યારેય કદાચ તમારો ટાઇમ પણ નથી માંગ્યો. તમે મારા ભગવાન છો ને રહેશો જ.. હું મારા માટે થ