ચા ની ચૂસકી એ..

  • 3.4k
  • 3
  • 1k

ચા  ચૂસકી એ હું તો પહેલો અક્ષર બોલું ચા.. ચા..ચા... ચા ની રંગત જ કઈ અનેરી છે. ચા એ સવાર નું સુમધુર પીણું છે. અંગ્રેજો એ આપણા પર રાજ કર્યું અને ઘણું લુટી ગયા, પણ એક વસ્તુ આપને કાયમ આપી ગયા તે છે ચા... લગભગ દરેક ની સવાર ચા ના મંગળા દર્શન થી જ થતી હોય છ