અતુલના સંસ્મરણો ભાગ ૧ - પ્રકરણ ૧૨

  • 4.3k
  • 1
  • 1.3k

પ્રકરણ ૧૨ વીર માંગડાવાળો (સાહસિક શ્રી બચુભાઈ સુરા) પ્રકરણ ૧૨ સાહસિક શ્રી બચુભાઈ સુરા. શ્રી બચુભાઈ એક સાહસીક જીવડો.(Where Devils dare to go.) નામ પ્રમાણે જ ગુણ. સુરા એટલે પુરેપુરા સુરા. તેમનું મગજ હંમેશાં ગરમ રહે. આપની કહેવત" બોસની આગળ અને ગધાની પાછળ ન ચાલવું" તેમના સામેથી જો કોઈ પસાર થાય તો તેને વગર વાંકે ધમકાવી નાંખે. તે વખતે વલસાડની લક્ષ્મી ટૉકીઝમાં ગુજરાતી ફીલ્મ "વીર માંગડા વાળો" ચાલે.સુરા સાહેબનો ગરમ સ્વભાવ હોવાથી તેમના ખાતાના માણસો તે ફીલ્મ જોઈનેસુરા સાહેબનું નામ તેમણે "વીર માંગડાવાળો" પાડ્યું હતું જોકે મોંઢે તો તેઓ ના બોલે પણ તેમને આવતા જુએ એટલે એક બીજાને