ત્રિભુવન ભાગ ૧

(15)
  • 3.4k
  • 4
  • 1.1k

શૂન્યમાંથી સર્જન કરનાર સર્જનહાર.રમણય, મોહક મનભાવન બ્રહ્માંડની રચના કરી. તેમાં “ ત્રિભુવન ” નામની નગરીની ઉત્પતિ કરી.અને તેના સંચાલન માટે પરમહંસ રાજા ને નિયુકત કર્યા. પરમહંસ રાજા દેખાવે તેજોમય બ્રહ્માંડના તેજ જેવા , વીરપુરુષ ચતુર અને હોશિયાર અને મહાન યોદ્ધા છે. વિશ્વવિજય જેનો ધેય છે.પોતાની નગરી માં તને આલ્હ્કદ્ક બનાવવા ચારે બાજુ હરિયાળી કરે છે, કયાંક ઉચાં શિખરો પર હિમ તો કયાંક વિશાલ મહાસાગર છે. આખી ત્રિભુવન નગરી માં બાગ બગીચા અને અદ્ભુત અરણય અને તેમાં વસતા જીવો ની ભરમાર છે, ગણા સમય પછી પરમહંસના વિચાર આવ્યો કે હાલ ની આજ નગર ભ્રમણ કરું. એમ વિચારી મહેલ થી નીકડી જાય