સપનાનું સપનું

(24)
  • 2.6k
  • 3
  • 940

સપના અને સાહિલની લગ્નની પાંચમી વર્ષગાંઠની પાર્ટી ચાલી રહી છે. થોડા મિત્રો અને થોડા અંગત સ્નેહીજનો પાર્ટીમાં આમંત્રિત છે. કપલ ગેમ્સ, કપલ ડાન્સ અને સ્વાદિષ્ટ ડિનર લીધા બાદ બધા ડેઝર્ટ આરોગી રહ્યા છે અને સાથે સાથે જૂની વાતોને વાગોળી રહ્યા છે. બધા પોતપોતાની લવસ્ટોરી કહે છે અને ભૂતકાળ તાજો કરે છે. હવે વારો છે આજના કપલ ઓફ ધ ડે એવા સપના અને સાહિલનો. બધા આતુરતાથી રાહ જોવે છે લવબર્ડસની લવસ્ટોરી સાંભળવા માટે.વાતનો દોર હાથમાં લેેતા સાહિલ વાત શરૂ કરે છે અને કહે છે કે અમારા લગ્નનેે લવ મેરેેેજની કેટેેેગરીમાં મુકવા કે અરેન્જ એ અંતમાં તમાંરે નક્કી કરવાનું છે. વાત એમ છે કે આજથી 6 વર્ષ પહેેલા