અનમોલ અને ખુશી

(20)
  • 2.9k
  • 3
  • 1k

અનમોલ અને ખુશી વાતાઁ...... હું અનમોલ ને સારી રીતે જાણુ છું એ ખુબ જ પ્રેમાળ, હોંશિયાર અને દેખાવ મા હેન્ડસમ અને દયાળુ છે. મારા ઘર થી નજીક જ રહે છે અને મારે એની મમ્મી મારી ખાસ બહેનપણી હોવાથી એના ઘર સાથે સંબંધ છે અવાર નવાર અમે એકબીજા ને ઘરે જઈ એ આવીયે છીએ. બધા દીકરા અને વહુ ને વગોવે છે પણ દુનિયામાં અનમોલ જેવા દિકરા અને ખુશી જેવી વહુ પણ હોય છે. બધા મા - બાપ સારા નથી હોતા અને બધા દિકરા વહુ ખરાબ નથી હોતા પણ આપણો સમાજ બધા ને ખરાબ સમજે છે. અનમોલ મને લખવા ની ના