એમાં સ્ત્રી નો શું વાંક?

(17)
  • 4.5k
  • 1
  • 1.4k

એમાં નો સ્ત્રી શું વાંક? બાબો કે બેબી સ્ત્રી જવાબદાર નથીજ. સ્ત્રીના ના શરીર થી બાળક જન્મે છે એનો અર્થ ક્યારેય એવો નથીજ કે સ્ત્રી ની મરજી થી એ બાળક છોકરી કે છોકરો હોઈ શકે. એક નાના ઉદાહરણ થી સમજીયે પછી આગળ વિજ્ઞાન થી કારણ જાણીયે... કોઈ પ્લાસ્ટી ના રમકડાં નું ઉત્પાદન કરતા એટલું નક્કી હોય છે કે તમે રમકડાં ના બીબા માં જે કલર મિશ્રીત રેજીન ઉપયોગ કરશો એજ કલર નું રમકડું બને. તમારે જે જરૂર હતો એ કલર નું રમકડું ના બને તો એના માટે બીબું ક્યારેય જવાબદાર નથી જ. એનું કામ તમે જે કલર નો ઉપયોગ