હોટેલ હોંટેડ.ભાગ-૩

(133)
  • 4.6k
  • 7
  • 2.1k

મિત્રો તો તમે આગલા પ્રકરણમાં જોયું કે કામદારોની ના કહેવા છતાં આબિદ ત્યાં જાય છે અને ત્યાં તેને ખબર પડે છે કે ત્યાં સાચે જ કોઈ ભયાનક આત્માં છે જો ત્યાં કોઈ કામ કરશે કે હોટેલ બનશે તો લોકોના જીવ જશે જ અને તે ત્યાં લોકોનાં મોત જ થશે તે ગમે તે રીતે બચી ત્યાંથી ભાગી અબ્દુલના ઘરે પહોંચે છે પરંતુ રૂપિયાની લાલચને કારણે તે પણ તેને ગોળી મારી ઝરણામાં ફેંકી દે છે અને તેના નોકરને પણ ગોળી મારી દે છે.હવે આગળ..... હોટેલ હોંટેડ.ભાગ-૩ 5 વર્ષ પછી.... અેક ખુલ્લી જગ્યાં,રાતનો સમય,થોડુ શીતળ વાતાવરણ,ચંદ્રનો આછો પ્રકાશ અને ત્યાં ઉભેલા કેટલાક લોકો.